Aravalli Bachavo : શું આપણે આપણી સૌથી જૂની વિરાસતને ખાણકામમાં હોમી રહ્યા છીએ?
અરવલ્લી બચાવો : શું આપણે આપણી સૌથી જૂની વિરાસતને ખાણકામમાં હોમી રહ્યા છીએ? Aravalli Hills ભારતના ભૌગોલિક નકશા પર નજર કરીએ તો, ઉત્તરે દિલ્હીથી શરૂ કરીને રાજસ્થાનના હૃદયમાંથી પસાર થઈ ગુજરાતના અંબાજી સુધી વિસ્તરેલી એક ભવ્ય પર્વતમાળા Aravalli Hills નજરે પડે છે. આ પર્વતમાળા એટલે ‘અરવલ્લી’. તે માત્ર પથ્થરો અને માટીનો ઢગલો નથી, પરંતુ વિશ્વની…