Cough Syrup News : વડોદરામાં કફ સીરપ પીધા બાદ 5 વર્ષની બાળકીનું મોત
વડોદરા: કફ સીરપ પીધા બાદ 5 વર્ષની માસૂમ ધ્યાનીનું મોત, આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે માસીએ લગાવ્યા ગંભીર આક્ષેપ Cough Syrup news : વડોદરા શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જે દીકરીએ હજુ દુનિયા જોવાની શરૂઆત જ કરી હતી અને જેના માથેથી નાની ઉંમરે માતા-પિતાનું છત્ર છીનવાઈ ગયું હતું, તે 5 વર્ષની…