Big Leak! Redmi Note 15 સીરીઝમાં મળશે Master Pixel કેમેરા અને 90W ફાસ્ટ ચાર્જિંગ Only 20,000/-
Redmi Note 15 Launch Date in India: 108MP કેમેરા અને પાવરફુલ બેટરી સાથે નવા વર્ષમાં ધમાકેદાર એન્ટ્રી! સ્માર્ટફોન પ્રેમીઓ માટે વર્ષ 2026ની શરૂઆત ખૂબ જ શાનદાર રહેવાની છે. જો તમે બજેટ કિંમતમાં પ્રીમિયમ ફીચર્સ ધરાવતો ફોન શોધી રહ્યા છો, તો રેડમી (Redmi) તમારી આતુરતાનો અંત લાવવા જઈ રહ્યું છે. ભારતીય બજારમાં લોકપ્રિય ‘Note’ સિરીઝનો નવો…