Navratri 2026: ક્યારે છે આસો ની નવરાત્રી? જાણો માં દુર્ગાની મહિષાસુર પર વિજય કથા
Navratri 2026 : શક્તિ, ભક્તિ અને ગરબાનો મહાકુંભ – જાણો નવરાત્રીનો સંપૂર્ણ ઇતિહાસ અને મહત્વ Navratri 2026 : ભારત એ તહેવારોની ભૂમિ છે, જ્યાં દરેક પર્વ પાછળ કોઈને કોઈ ગહન અર્થ છુપાયેલો હોય છે. આ તમામ ઉત્સવોમાં ‘નવરાત્રી’ એ સૌથી લાંબો ચાલતો અને આધ્યાત્મિક રીતે અત્યંત પ્રભાવશાળી તહેવાર છે. Navratri શબ્દનો શાબ્દિક અર્થ થાય…