LRD District Selection 2026: ૧૧,૮૯૯ ઉમેદવારો માટે મનપસંદ જિલ્લાની પસંદગી શરૂ, જાણો ઓજસ પર સ્ટેપ-બાય-સ્ટેપ અરજી કરવાની રીત
LRD ભરતી અપડેટ ૨૦૨૬: ૧૧,૮૯૯ ઉમેદવારો માટે પોસ્ટિંગનું કાઉન્ટડાઉન શરૂ, જાણો કેવી રીતે કરશો મનપસંદ જિલ્લાની પસંદગી LRD District Selection 2026 ગાંધીનગર | ૯ જાન્યુઆરી, ૨૦૨૬: ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળ (LRD) તરીકે જોડાઈને દેશસેવા કરવાનું સપનું જોતા યુવાનો માટે ખુશીના સમાચાર છે. તાજેતરમાં જ જે ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા, તેમના માટે હવે…