કિંજલ દવે ને જ્ઞાતિ બહાર કેમ મુકવામાં આવ્યા?કાજલ ઓઝા વૈદ્ય અને RJ દેવકી એ શું કહ્યું?
કિંજલ દવેનો બહિષ્કાર કે પ્રગતિશીલ વિચારની હાર? ગુજરાતમાં શરૂ થઈ એક નવી ચર્ચા / કાજલ ઓઝા વૈદ્ય અને RJ દેવકી ગુજરાતી લોકગાયિકા કિંજલ દવે હાલમાં પોતાના પ્રોફેશનલ કામને કારણે નહીં, પરંતુ પોતાના અંગત જીવનના એક નિર્ણયને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં કિંજલ દવેએ બિઝનેસમેન અને અભિનેતા ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી, પરંતુ આ ખુશીના સમાચારની સાથે…