જાપાનમાં સુનામીના ભયંકર મોજા દરિયાકાંઠાના શહેરમાં તબાહી મચાવે છે ભૂકંપ

Japan Earthquake Update: 7.5ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ, 2.5 ફૂટના મોજા, 90,000 લોકો બેઘર

🇯🇵 Japan Earthquake Update: 7.5 ની તીવ્રતાના ભૂકંપ બાદ જાપાનમાં તબાહી, 90,000 લોકો બેઘર, 2.5 ફૂટના ખતરનાક મોજાનો દરિયો પર કહેર ઉત્તરપૂર્વ જાપાનમાં આવેલા 7.5 ની તીવ્રતાના ભયંકર ભૂકંપે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. રાતોરાત આવેલા આ શક્તિશાળી ભૂકંપ બાદ લોકોમાં ભય અને ગભરાટનો માહોલ છવાઈ ગયો છે. ધરતી ધ્રુજતા જ લોકો ઘરોમાંથી બહાર નીકળી…

Read More