GSRTC ભરતી 2026: 8,917 ડ્રાઇવર-કંડક્ટર ભરતી, ₹26,000 પગાર
GSRTC ભરતી 2026 : 8,917 ડ્રાઇવર અને કંડક્ટરની બમ્પર ભરતી, રૂ. 26,000 પગાર સાથે જાણો સંપૂર્ણ માહિતી ગુજરાતના યુવાનો માટે મોટી તક, GSRTCમાં એકસાથે 8,917 જગ્યાઓ પર ભરતી GSRTC ભરતી 2026 : સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ગુજરાતના લાખો યુવાનો માટે ખુશખબર સામે આવી છે. જો તમે લાંબા સમયથી સ્થાયી અને સન્માનજનક સરકારી નોકરીની રાહ…