Chocolate Day 2026 : પ્રેમ, મીઠાસ અને ખુશીઓનો મીઠો તહેવાર
9 ફેબ્રુઆરી: ચોકલેટ ડેનું મહત્વ, ઇતિહાસ અને યુવાનોમાં વધતી લોકપ્રિયતા Chocolate Day 2026 : ફેબ્રુઆરી મહિનો પ્રેમ અને લાગણીઓનો મહિનો માનવામાં આવે છે. ખાસ કરીને વેલેન્ટાઇન વીક દરમિયાન દરેક દિવસનું પોતાનું એક ખાસ મહત્વ હોય છે. આ જ વેલેન્ટાઇન વીકનો ત્રીજો દિવસ એટલે ચોકલેટ ડે, જે દર વર્ષે 9 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ…