Bagdana News / બગદાણા હુમલા કેસ: વાયરલ વીડિયોથી લઈને મોટા નેતાઓની એન્ટ્રી સુધીની તમામ વિગતો
બગદાણા હુમલા કેસ: શું છે આખો વિવાદ? જાણો વાયરલ વીડિયો, રાજકીય ગરમાવો અને અત્યાર સુધીની મોટી અપડેટ્સ બગદાણા હુમલા કેસ : ગુજરાતના શાંત ગણાતા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું બગદાણા ગામ હાલમાં ભારે ચર્ચામાં છે. ૨૯ ડિસેમ્બરની રાત્રે બનેલી એક હિંસક ઘટનાએ માત્ર જિલ્લામાં જ નહીં, પણ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટના…