મહા સુદ પૂનમ 2026 : અંબાજી મંદિરમાં પૂનમે ભક્તોનો મહાસંગમ
વહેલી સવારથી મંગલા આરતીમાં ઉમટી શ્રદ્ધાળુઓ, સમગ્ર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું Ambaji Poonam Darshan : ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું Ambaji Temple મહા સુદ પૂનમના પાવન દિવસે આસ્થા, ભક્તિ અને શ્રદ્ધાનો જીવંત દ્રશ્ય બની ગયું હતું. વહેલી સવારથી જ દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા હજારો નહીં પરંતુ લાખો શ્રદ્ધાળુઓ માતા અંબાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. પરિણામે…