Kisan Credit Card Loan: માત્ર 4% વ્યાજે ₹5 લાખ સુધી લોન મેળવવાની સંપૂર્ણ માર્ગદર્શિકા
માત્ર 4% વ્યાજે 5 લાખ સુધી લોન: ખેડૂત માટે સોનેરી તક, જાણો સંપૂર્ણ માર્ગદર્શિકા Kisan Credit Card Loan : ભારતમાં ખેડૂતો માટે સસ્તા વ્યાજે લોન મળવી એ સૌથી મોટી મદદ ગણાય છે. વધતા ખેતી ખર્ચ, બીજ-ખાતર, ડીઝલ, મજૂરી અને ઘરખર્ચ વચ્ચે ઓછા વ્યાજે નાણાં મળતા હોય તો ખેડૂતને મોટો રાહત મળે છે. સરકારની કિસાન ક્રેડિટ…