ગુજરાત લગ્ન કાયદો 2026 : ભાગી ને લગ્ન નહીં કરી શકો, મમ્મી-પપ્પા ની મંજૂરી જોવશે,
લગ્ન નોંધણીના નવા નિયમો 2026: માતા-પિતાને જાણ, 40મા દિવસે મેરેજ સર્ટિફિકેટ – સંપૂર્ણ માર્ગદર્શિકા Marriage New Rules : ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી લગ્ન નોંધણીના નવા નિયમો વિશે ચર્ચા વધી રહી છે. સોશિયલ મીડિયા, સમાચાર અને ગામ-શહેરના લોકો વચ્ચે એક જ પ્રશ્ન છે – હવે લગ્ન નોંધણી કેવી રીતે થશે? શું માતા-પિતાની જાણ ફરજિયાત બનશે? અને 40મા…