🎬 ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો ઐતિહાસિક પાયો: ‘નરસિંહ મહેતા’ (1932)
🎬 ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો ઐતિહાસિક પાયો: ‘નરસિંહ મહેતા’ (1932) First Gujarati Movie ગુજરાતી ફિલ્મ જગતની વાત કરીએ તો એક એવું નામ જરૂરથી યાદ આવે છે જે માત્ર ફિલ્મ નથી, પરંતુ ગુજરાતી સંસ્કૃતિ અને આત્માની ઓળખ બની ગયું છે. આ નામ છે — ‘નરસિંહ મહેતા’. વર્ષ 1932માં રિલીઝ થયેલી આ ફિલ્મ ગુજરાતી ભાષાની First Gujarati Movie…