Gabbar Thakor સમાજ બહાર: ડીજે વિવાદમાં ઠાકોર સમાજનો મોટો નિર્ણય
Gabbar Thakor Samaj Bahar ઉત્તર ગુજરાત ઠાકોર સમાજના બંધારણનો વિવાદ વધુ ગરમાયો: કલાકારો સામે કાર્યવાહીથી સમાજમાં બે ભાગ સમાજ સુધારણાના પ્રયાસો કેમ બન્યા વિવાદનું કારણ? Gabbar Thakor Samaj Bahar : ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં તાજેતરમાં અમલમાં આવેલા નવા બંધારણને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સમાજને શિક્ષિત, વિકસિત અને કુરિવાજોથી મુક્ત બનાવવા માટે જે બંધારણ…