Kinjal deve & Dhruvin Shah Ni Sagai : સામાજિક વિવાદ અને બહિષ્કારના નિર્ણયની પૂરી વિગત.
કિંજલ દવે નો આંતરજ્ઞાતિય સગપણ વિવાદ: શું 21મી સદીમાં સામાજિક બહિષ્કાર યોગ્ય છે? ગુજરાતની લોકપ્રિય ગાયિકા અને ‘ચાર ચાર બંગડીવાળી’ ફેમ કિંજલ દવે અત્યારે પોતાની પ્રોફેશનલ લાઈફને બદલે પોતાની પર્સનલ લાઈફને કારણે ભારે ચર્ચામાં છે. તાજેતરમાં કિંજલ દવેએ બિઝનેસમેન અને અભિનેતા ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી, પરંતુ આ ખુશીના સમાચારની સાથે જ એક નવો વિવાદ…