Himatnagar Ex Army Canteen: સાબરકાંઠા–અરવલ્લીના ભૂતપૂર્વ સૈનિકો માટે ગૌરવ અને મોટી રાહત
સાબરકાંઠા–અરવલ્લીના ભૂતપૂર્વ સૈનિકો માટે હિમતનગરમાં કેન્ટીનને મળેલી મંજૂરી: ગૌરવ અને સહાયનો મહત્વનો પગલું Himatnagar Ex Army Canteen : સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનાં હજારો ભૂતપૂર્વ સૈનિકો માટે લાંબા સમયથી અપેક્ષિત સુવિધા હવે વાસ્તવિકતા બની રહી છે. હિમતનગરમાં ભૂતપૂર્વ સૈનિકો માટે કેન્ટીન શરૂ કરવાની કેન્દ્ર સરકાર દ્વારા મળેલી મંજૂરી માત્ર એક સુવિધા નથી, પરંતુ દેશની સેવા આપનાર…