Laalo Movie 2025 – એક સામાન્ય માણસની અસામાન્ય સફર
Laalo Movie : Ek Rikshachalak ni Sangharshbhari Safar nu Shuruaat ગુજરાતી ફિલ્મો છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ સમૃદ્ધ બનતી જઈ રહી છે.ખાસ કરીને એવી ફિલ્મો જે માત્ર મનોરંજન જ નહીં, પરંતુ મેસેજ, મૂલ્યો અને જીવવાની સાચી રીત શીખવે, એવી ફિલ્મો માટે દર્શકોની રસદાર લહેર વધી રહી છે.આ સંદર્ભમાં આજે જે ફિલ્મ વિશે વાત કરવાની છે,તે છે…