પ્રોમિસ ડે કેમ શરૂ થયો? ઇતિહાસ, મહત્વ અને સંપૂર્ણ કહાની
પ્રોમિસ ડે : પ્રેમ, વિશ્વાસ અને જીવનભરના વચનોનો દિવસ Promise Day History : પ્રેમ માત્ર શબ્દોથી નહીં, પરંતુ વિશ્વાસ અને પ્રતિબદ્ધતા દ્વારા મજબૂત બને છે. વેલેન્ટાઇન વીકમાં આવતો પ્રોમિસ ડે એ એવો ખાસ દિવસ છે, જ્યાં લોકો એકબીજાને જીવનભર સાથે રહેવાના, વિશ્વાસ જાળવવાના અને સંબંધને મજબૂત બનાવવાના વચનો આપે છે. દર વર્ષે 11 ફેબ્રુઆરીએ ઉજવાતો પ્રોમિસ…